સાઉથ સ્ટાર ગર્લ તમન્ના ભાટિયાએ એરપોર્ટ પર કૂલ અંદાજ ફ્લૉન્ટ કર્યો છે પ્રિન્ટેડ વ્હાઇટ એન્ડ પિન્ક ડ્રેસમાં તમન્નાએ ખાસ અંદાજ બતાવ્યો છે આ વખતે તમન્નાનો હદથી વધારે ગૉર્ઝિયસ લૂકમાં જોઇને ફેન્સના હોશ ઉડ્યા હતા મન્ના ભાટિયા સોશિયલ મીડિયા પર ચાહકોને હંમેશા પોતાની સ્ટાઈલથી મંત્રમુગ્ધ કરી દે છે તમન્નાએ ક્લોઝઅપ તસવીરની ઝલક શેર કરીને ચાહકોના દિલ-દિમાગ હલાવી દીધા છે તમન્નાએ ફિંગર રિંગ પસંદ કરી છે. તેમણે તેમના બ્રાઉનને અડધા કર્લ્સ સાથે ખુલ્લા છોડી દીધા છે તમન્નાએ ગ્લોઈન્ગ મેકઅપ અને ગ્લોસી લિપ કલરથી પોતાના લુકને પુર્ણ કર્યો છે સાઉથ ક્વીન તમન્ના ભાટિયાની સ્ટાઈલ જોઈને થઈ જશો તમે પણ દિવાના તમન્ના ભાટિયા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમન્ના ભાટિયાની તમામ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ છે