બૉલીવુડ યંગ ગર્લ રિયા ચક્રવર્તી ફરી એકવાર માર્કેટમાં આવી છે રિયા યક્રવર્તીએ એરપોર્ટ પર શાનદાર રીતે પૈપરાજીને પૉઝ આપ્યા હતા આ ફોટોશૂટ દરમિયાન એક્ટ્રેસ રિયા પૈપરાજી પર ભડકી હતી એક્ટ્રેસ રિયા ચક્રવર્તી પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે રિયા શાઇનિંગ ડ્રેસમાં સેક્સી અદાઓ ફ્લૉન્ટ કરતી જોવા મળી હતી રિયા છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે પિન્ક કલરના ડ્રેસમાં એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે એક સમયે રિયા ચક્રવર્તીનું નામ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયું હતું રિયા હાલમાં અબજોપતિ બિઝનેસમેન નિખિલ કામથને ડેટ કરી રહી છે રિયા ચક્રવર્તીની તમામ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે