ટીવીની સ્ટાર એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ ખાસ તસવીરો શેર કરી છે



કરિશ્મા તન્નાએ હાલમાં વિદેશમાંથી ફોટોશૂટની નવી તસવીરો શેર કરી છે



કરિશ્મા તન્નાએ આ વખતે ગ્રીન પ્રિન્ટેડ શૂટમાં ફોટોશૂટ કરાવ્યુ છે



લૂકને પુરો કરવા કરિશ્માએ કર્લી હેર બન અને હાઇ હીલ્સ કેરી કરી છે



એક્ટ્રેસ દરરોજ શાનદાર લૂકમાં જોવા મળે છે. નવી તસવીરો ધૂમ મચાવી રહી છે



કરિશ્મા તન્નાએ બોલીવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે



હાલ તો કરિશ્મા ફિલ્મો કરતા તેની તસવીરોને લઈ વધુ ચર્ચામાં રહે છે



પોતાના દેખાવને સ્ટાઇલિશ બનાવવા માટે અભિનેત્રીએ હાઇ બેલ્ટ પહેર્યો છે



હાલમાં જ ઘરની બાલ્કનીમાં સ્ટાઇલિશ અંદાજમાં સ્પૉટ થઇ હતી કરિશ્મા તન્ના



કરિશ્મા તન્ના સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો કરિશ્મા તન્નાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે