ટીવી પર્સનાલિટી અંકિતા દવે ફરીથી પોતાની તસવીરોથી ચર્ચામાં છે અંકિતા દવે મૂળ ગુજરાતની છે, અને હાલમાં નેશનલ એક્ટર બની ચૂકી છે ગાર્ડનમાં અભિનેત્રી અંકિતા દવેનો કાતિલ અંદાજ જોવા મળ્યો છે અંકિતા દવેએ બ્લૂ જીન્સ અને ક્રૉપ ટૉપ પહેરીને ફોટોશૂટ કરાવ્યુ છે આ દરમિયાન એક્ટ્રેસે કેમેરા સામે એકથી એક શાનદાર પૉઝ આપ્યા છે ખુલ્લા વાળ અને ક્લીવેજ બતાવતી તસવીરો પર ફેન્સ ઘાયલ થયા છે અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી અંકિતા દવે રાજકોટની રહેવાસી છે. તેનો જન્મ 3 જૂન 1996ના રોજ થયો હતો એક્ટ્રેસનો રિશ્તા હો ઐસા નામનો એક મ્યૂઝિક વીડિયો પણ સામે આવ્યો હતો અંકિતા સોશ્યલ મીડિયા લવર છે, ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીના 4.4 મિલિયન ફોલોઅર્સ છે