સાઉથ એક્ટ્રેસ શ્રીયા સરનનો જોવા મળ્યો બૉલ્ડ લૂક



ફરી એકવાર બીચ પર મસ્તી કરતી જોવા મળી દ્રશ્યમ સ્ટાર શ્રીયા



શ્રીયા સરનનો બીચ પર રેડ એન્ડ બ્લૂ અંદાજ



આ દરમિયાન એક્ટ્રેસે શૉર્ટ્સ મોનોકનીમાં મસ્તી કરતી દેખાઇ



અભિનેત્રી હંમેશા સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવીને લાઈમલાઈટમાં રહે છે



સાઉથમાં બાદ શ્રિયા આ દિવસોમાં બોલિવૂડમાં ધમાલ મચાવી રહી છે



કેમેરાની સામે એક્ટ્રેસ એકથી એક ચઢિયાતા પૉઝ આપી રહી છે



અભિનેત્રી શ્રિયા સરનની દરેક પૉસ્ટ ખુબ વાયરલ થઇ જાય છે



શ્રિયા સરન પોતાના દરેક આઉટફિટથી ચાર ચાંદ લગાવી દે છે



ફિલ્મ દ્રશ્યમ 2ની સફળતા બાદ લોકો શ્રિયા સરને વિશે વધુ જાણવાની કોશિશ કરી રહ્યાં છે



શ્રિયાએ રશિયન બૉયફ્રેન્ડ આન્દ્રેઇ કોશેવની સાથે 19 માર્ચ, 2018એ લગ્ન કરી લીધા હતા