ટીવી સ્ટાર સુરભિ જ્યોતિનું નવું ફોટોશૂટ ઇન્ટરનેટ પર વાયરલ



સુરભી જ્યોતિએ દેસી અંદાજમાં લૂંટી આખી મહેફિલ



સુરભી જ્યોતિ તેના પ્રોજેક્ટ્સ કરતાં તેના લુકને કારણે વધુ સમાચારોમાં રહે છે



લેટેસ્ટ ફોટોઝમાં સુરભી સિમ્પલ ડ્રેસમાં જોવા મળી રહી છે



સુરભિ જ્યોતિ લૉન્ગ ગાઉન સ્ટાઇલ ડ્રેસમાં બેસીને પૉઝ આપતી દેખાઇ રહી છે



ખુલ્લા વાળ અને મદહોશ અદાઓ સાથે સુરભિની હૉટનેસ જોવા મળી



35 વર્ષીય એક્ટ્રેસ રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહી ચૂકી છે



ટીવી શૉ કુબુલ હૈ, નાગિન, તન્હાઇયાં, ઇશ્કબાજમાં એક્ટિંગ કરી ચૂકી છે



એક્ટ્રેસ સુરભિનો આ લૂક જોઈ ચાહકો દિવાના બન્યા છે



સુરભી ફેન્સ સાથે કનેક્ટ રહેવા સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે