બૉલીવુડ એક્ટ્રેસ દિવ્યા ખોસલા કુમારનો ફરી એકવાર સ્ટાઇલિશ લૂક આવ્યો સામે



એક્ટ્રેસ દિવ્યાએ બૉલ્ડનેસને તડકો મારીને કરાવ્યુ ફોટોશૂટ



એક્ટ્રેસે સ્લેટી કલરના ટૉપ અને શૉર્ટ્સમાં આપ્યા શાનદાર પૉઝ



35 વર્ષીય એક્ટ્રેસ યારીયાં, સત્યમેવ જયતે અને અબ તુમ્હારે હવાલે... જેવી ફિલ્મોમાં કરી ચૂકી છે કામે



દિવ્યા ખોસલા પોતાની બૉલ્ડ એન્ડ હૉટ સ્ટાઈલ માટે ઈન્ડસ્ટ્રીમાં જાણીતી છે



1987માં દિલ્હીમાં જન્મેલી દિવ્યાએ પોતાની ફિલ્મોથી ગ્લેમરની દુનિયામાં પ્રભુત્વ જમાવ્યું છે



એક્ટ્રેસ ભૂષણ કુમાર સાથેની તેની લવ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે



દિવ્યા ખોસલા કુમાર અને ભૂષણ કુમાર તેમના લગ્ન જીવનમાં ઘણા ખુશ છે



આજકાલ દિવ્યા પોતાના આગામી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે



દિવ્યા ખોસલા સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે