એક્ટ્રેસ અંકિતા દવેના સિમ્પલ લૂકે ફેન્સના ઉડાવ્યા હોશ



અંકિતા દવેએ તાજેતરમાં જ ઇન્સ્ટા પર નવા લૂકની તસવીરો શેર કરી છે



અંકિતા દવે આ નવા લૂકમાં સિમ્પલ ગર્લ જેવી દેખાઇ રહી છે



ઓલ રેડ ડ્રેસમાં અંકિતા દવેએ ઘરમાં ખુરશીમાં બેસીને ફોટોશૂટ કરાવ્યું છે



લૂકને પુરો કરવા અંકિતા દવેએ ખુલ્લા વાળ અને નૉ મેકઅપ કેરી કર્યો છે



અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી



અંકિતા દવે રાજકોટની રહેવાસી છે. તેમનો જન્મ 3 જૂન 1996ના રોજ થયો હતો



એક્ટ્રેસ ઇન્સ્ટા પર ફેન્સ સાથે તેના બૉલ્ડ ફોટા શેર કરતી રહે છે



ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીના 4.4 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે



તેનો રિશ્તા હો ઐસા નામનો એક મ્યુઝિક વીડિયો પણ સામે આવ્યો હતો