Maanvi Gagrooનો જન્મ 5 સપ્ટેમ્બર 1985ના રોજ દિલ્હીમાં થયો હતો માનવી કાશ્મીરી પંડિત પરિવારની છે. તેણે દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજમાંથી સાયકોલોજીમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે માનવીએ વર્ષ 2007 દરમિયાન ટીવી શો ‘ધૂમ મચાઓ ધૂમ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેને ટીવીએફ પિચર્સ, ટીવીએફ ટ્રિપલિંગ, મેડ ઇન હેવન વેબ સીરિઝથી ઓળખ મળી માનવીએ બોલિવૂડની દુનિયામાં પણ એન્ટ્રી કરી છે. તેણે ફિલ્મ ‘ઉજડા ચમન’માં અપ્સરા બત્રાની મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિવાય તે ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’માં પણ જોવા મળી છે. માનવીએ તેના બોયફ્રેન્ડ કુમાર વરુણ સાથે 23 ફેબ્રુઆરી 2023ના રોજ લગ્ન કર્યા હતા. All Photo Credit: Instagram