ટીવી સ્ટાર ગૌહર ખાન ફરી એકવાર સેક્સી તસવીરોથી ચર્ચામાં આવી છે



ગૌહર ખાને રેડ કલરના ડ્રેસમાં કાતિલ પૉઝ આપ્યા છે



આ વખતે ગૌહરે રેડ કાર્પેટ પર રેડ પ્રિન્સેસ બનીને કેર વર્તાવ્યો છે



લૂકને પુરો કરવા ગૌહર ખાને હેરી બન અને હાઇ હીલ્સ કેરી કરી છે



ટીવી એક્ટ્રેસ ગૌહર ખાન થોડા સમય પહેલા એક પુત્રની માતા બની છે



તાજેતરમાં અભિનેત્રી એક ઇવેન્ટમાં સામેલ થઇ હતી જ્યાં તે ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં પહોંચી હતી



તેની કેટલીક તસવીરો ગૌહરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે



ગૌહરની આ તસવીરો જોઈને કોઈ કહી શકશે નહીં કે તે હાલમાં જ એક પુત્રની માતા બની છે



ગૌહર ખાન હંમેશા પોતાની ફેશન અને સ્ટાઇલ સ્ટેટમેન્ટથી ચર્ચામાં રહે છે



તમામ તસવીરો ગૌહર ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે