સ્ટાર એક્ટ્રેસ ચેતના પાન્ડેએ શાનદાર તસવીરો ઇન્ટરનેટ પર શેર કરી છે ચેતના પાન્ડેએ બેડ પર સૂતા સૂતા હૉટેસ્ટ એન્ડ કૂલેસ્ટ તસવીરો ખેંચાવી છે ચેતનાએ લૂકને પુરો કરવા ઓપન હેર સાથે હાઇ રેન્જ બૂટ કેરી કર્યા હતા કેમેરા સામે ચેતના પાન્ડેએ એકથી એક ચઢિયાતા પૉઝ આપીને બધાને ચોંકાવ્યા છે આ આઉટફિટ સાથે ચેતના પાંડે ખૂબ જ સિઝલિંગ અવતારમાં જોવા મળે છે ખતરોં કે ખિલાડી સીઝન 12 સિવાય ચેતનાએ ઘણી ફિલ્મો અને સિરિયલોમાં જોવા મળી છે ચેતના પાંડે તેના બોલ્ડ અને સેક્સી લુકને કારણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે ચાહકો પણ ચેતના પાન્ડેની લેટેસ્ટ તસવીરો પર અપાર પ્રેમ વરસાવે છે ચેતના પાન્ડે પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહે છે તમામ તસવીરો ચેતના પાન્ડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે