ટીવી સ્ટાર અંકિતા લોખંડેના પતિ વિક્કી જૈન સાથેના રૉમેન્ટિક પૉઝ વાયરલ



અંકિતા લોખંડે અત્યારે પતિ વિક્કી જૈન સાથે વિદેશ ટૂર પર છે



અંકિતા લોખંડેએ એક રેસ્ટૉરન્ટમાંથી શાનદાર અને રોમેન્ટિક પૉઝ આપ્યા છે



અંકિતા લોખંડે આ દરમિયાન લાઇટ યલો સાડીમાં દેખાઇ રહી છે



તો વળી, વિક્કી જૈન પત્ની સાથે ફૉર્મૂટ સૂટ અને ગૉગલ્સ લગાવીને દેખાઇ રહ્યો છે



અંકિતા લોખંડે સાડીમાં એકદમ ક્યૂટ ભારતીય નારી લાગી રહી છે



એક્ટ્રેસે લૂકને પુરો કરવા ગળામાં હારનો સેટ અને મિનિમલ મેકઅપ કેરી કર્યો છે



38 વર્ષીય એક્ટ્રેસ અંકિતા લોખંડે હાલ ટીવીના પડદા પરથી ગાયબ છે



વર્ષ 2021માં અંકિતા લોખંડેએ બિઝનેસમે વિક્કી જૈન સાથે લગ્ન કરી લીધા હતા



અંકિતા લોખંડે સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે