ટીવી સ્ટાર યંગ ગર્લ અંકિતાએ હાલમાં જ પોતાના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે અંકિતાએ પોતાના ઘરમાં ખાસ પ્રકારનું ફોટોશૂટ કરાવ્યુ છે એક્ટ્રેસ અંકિતા શર્માએ પિન્ક કલરના શૉર્ટ ડ્રેસમાં ફેન્સને કર્વી ફિગર બતાવ્યુ છે આ દરમિયાન એક્ટ્રેસે હાથમાં પર્સ અને ઓપન હેર કેરી કર્યા હતા ફેન્સ તેના લૉન્ગ હેર અને સેક્સી પાતળી કમર પર ફિદા થયા છે 29 વર્ષીય એક્ટ્રે્સ હંમેશા પોતાની બૉલ્ડ અદાઓ માટે જાણીતી છે એક શિંગાર સ્વાભિમાન, લાજવંતી, સસુરાલ સિમર કામાં ખાસ ભૂમિકા ભજવી છે અંકિતા શર્માએ આ પહેલા પણ હૉટ ફોટોશૂટથી ફેન્સના દિલ જીતી લીધા હતા અંકિતા શર્મા પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહે છે તમામ તસવીરો અંકિતા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે