સ્ટાર એક્ટ્રેસ નિક્કી તંબોલીએ ફ્લૉરલ ડ્રેસમાં હોટ ફોટોશૂટ કરાવ્યુ છે નિક્કી તંબોલીએ ઘરમાં થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં ટૉન્ડ લેગ ફ્લૉન્ટ કર્યા છે ઓપન હેર, હાઇ હીલ્સ સાથે મદહોશ અદાઓ પર ફેન્સ ઘાયલ થયા છે. નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે નિક્કી તંબોલીએ પોતાની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે નિક્કી જ્યારથી ટીવી પર જોવા મળી છે ત્યારથી તે હેડલાઈનમાં રહે છે નિક્કી તંબોલી ખાસ કરીને તેના બોલ્ડ એક્ટ માટે હેડલાઇન્સમાં રહે છે આ તસવીરોમાં નિક્કીની કિલર સ્ટાઇલથી ચાહકોને ચોંકાવી દીધા છે તમામ તસવીરો નિક્કી તંબોલીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે