બૉલીવૂડ એક્ટ્રેસ સાક્ષી મલિકે ફરી એકવાર બોલ્ડ ફોટોશૂટ કરાવીને ધમાલ મચાવી છે એક્ટ્રેસ સાક્ષી મલિકે સિલ્વર શાઇનિંગ ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે સાક્ષીએ સિલ્વર આઉટફિટમાં ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો પોસ્ટ કરી છે સાક્ષી મલિક અલગ-અલગ અંદાજમાં ખૂબ જ હૉટ પોઝ આપતી જોવા મળી રહી છે સાક્ષીના ચાહકો પણ તેનો આ બોલ્ડ ફોટોઝને જોઈને તેના દિવાના બની ગયા છે સાક્ષી મલિકે નવા ફોટોશૂટમાં પોતાનું હોટ ફિગર ચાહકોને બતાવ્યું છે બોલીવૂડ ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળી હતી સાક્ષી દરેક લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે. ફેન્સ પણ સાક્ષીના હોટ અંદાજને પસંદ કરે છે તમામ તસવીરો સાક્ષી મલિકના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે