'બિગ બોસ' ફેમ શેફાલી જરીવાલા હાલમાં વેકેશન એન્જોય કરી રહી છે 'કાંટા લગા' ગર્લ શેફાલીએ 41 વર્ષની ઉંમરે મૉસ્ટ હૉટેસ્ટ ફોટોશૂટ શેર કર્યુ છે શેફાલી રેડ ડ્રેસમાં સેક્સી અદાઓ સાથે એકથી એક ચઢિયાતા પૉઝ આપતી દેખાઇ રહી છે શેફાલીએ પૉનીટેલ, હાઇ હીલ્સ સાથે ટૉન્ડ લેગ ફ્લૉન્ટ કર્યા છે 'કાંટા લગા ગર્લ'ના નામથી જાણીતી શેફાલી જરીવાલા પોતાની સુંદરતા માટે જાણીતી છે શેફાલી જરીવાલાએ ફરી એકવાર પોતાની બોલ્ડનેસથી લોકોને ચોંકાવી દીધા છે તસવીરોમાં ખૂબ જ હોટ લુક જોવા મળી રહ્યો છે. ચાહકો આ તસવીરોને લાઈક કરી રહ્યા છે શેફાલી ઝરીવાલા પહેલીવાર કાંટા લગા ગીતના કારણે ખુબ ફેમસ થઇ ગઇ હતી શેફાલીએ સલમાન ખાન અને અક્ષય કુમારની ફિલ્મ મુજસે શાદી કરોગેમાં પણ કામ કર્યુ હતુ તમામ તસવીરો શેફાલી જરીવાલાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે