અવનીત કૌર સૌથી ગ્લેમરસ અને સિઝલિંગ અભિનેત્રીઓમાંની એક છે. તાજેતરમાં અભિનેત્રીએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે. અવનીતે તેના લેટેસ્ટ ફોટોશૂટથી સોશિયલ મીડિયા પર તોફાન મચાવ્યું છે. તેની તસવીરો થોડી જ મિનિટોમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે. બેકલેસ બોડીકોન ગાઉનમાં અવનીતની આ તસવીરો જોઈ ચાહકો પાગલ થઈ ગયા છે. બ્લુ કલરના બોડી હગિંગ ગાઉનમાં અવનીત એકથી એક હોટ-સિઝલિંગ પોઝ આપે છે. બેકલેસ ગાઉનમાં અવનીત કૌરે એક કરતા વધારે કિલર અને હોટ પોઝ આપ્યા છે. જેમાં તેનો બોલ્ડ લુક જોઈને ચાહકો નિસાસો નાખવા મજબૂર થઈ ગયા છે. એક્ટ્રેસ તેનું ડિઝાઈનિંગ ટેટૂ બેકલેસ ડ્રેસમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.