પંડ્યા સ્ટોર ફેમ એક્ટ્રેસ શાઈની દોશી બોલ્ડનેસ માટે જાણીતી છે

તે પંડ્યા સ્ટોરમાં ધારાની ભૂમિકા ભજવી રહી છે

તેને આ સીરિયલથી ખૂબ લોકપ્રિયતા હાંસલ કરી છે

તેણે હિન્દુસ્તાન ટાઈમ્સને એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું

જેમાં શાઈનીએ પોતાના સંઘર્ષના દિવસોને યાદ કર્યા હતા

તેણે કહ્યું હતું કે, '2013માં સરસ્વતીચંદ્ર દરમિયાન તે સારી કમાણી કરતી હતી.

શાઈનીએ કહ્યું હતું કે જ્યારે હું મુંબઈ આવી ત્યારે ઘરની જવાબદારી પણ મારા પર હતી.

શાઈનીએ કહ્યું, 'મારી પાસે ના પૈસા હતા ના રહેવાની જગ્યા હતી

શાઇની દોશીએ પણ શો છોડી દીધો છે.

All Photo Credit: Instagram