ઉર્ફી જાવેદની ફેશન સેન્સ અને અનોખી ડ્રેસિંગ સેન્સને લઈ ચર્ચાનો વિષય બને છે. તેની બહેન પણ કંઈ કમ નથી. તેની બહેન પણ તેમની બોલ્ડનેસ અને હોટનેસથી સનસની મચાવે છે. ઉર્ફી જાવેદની નાની બહેન ઉરુસા જાવેદ પણ તેના ચાહકોનું મનોરંજન કરાવે છે. ઉરુસાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ઉરુસા તેની બહેન ઉર્ફી જાવેદની જેમ ખૂબ જ ગ્લેમરસ અને હોટ છે. ડિજિટલ માર્કેટર તરીકે કરિયર બનાવનાર ઉરુસાએ વ્હાઈટ ક્રોપ ટોપ-સ્કર્ટમાં તસવીરો શેર કરી છે. સાથે અભિનેત્રી ઉરુસાએ પોતાના શરીર પર ચોકલેટ લગાવી. ઉરૂસાની ચોકલેટી બોડીની તસવીરો જોઈને ચાહકોના શ્વાસ વધી ગયા છે.