અભિનેત્રી અન્વેશી જૈનને કોણ નથી જાણતું!

અન્વેશી જૈન ફિટનેસ જાળવવા માટે ભારે વર્કઆઉટ કરે છે.

લેટેસ્ટ તસવીરોમાં વર્કઆઉટ કરતી કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.

તસવીરોમાં અન્વેશી જૈને નિયોન કલરનો સ્પોર્ટી આઉટફિટ પહેર્યો છે.

આ જિમ લુકમાં અભિનેત્રી ખૂબ જ હોટ લાગી રહી છે.

અન્વેશી જૈનના જિમ આઉટફિટ્સ એકદમ ક્લાસી છે.

અભિનેત્રી પરફેક્ટ ફિગરને જાળવી રાખવા જીમમાં પરસેવો પાડે છે.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

તેને ઈન્સ્ટાગ્રામ પર 6.2 મિલિયન યુઝર્સ ફોલો કરે છે.