બૉલીવુડ સ્ટાર ગર્લ ઇશિતા દત્તાએ સોશ્યલ મીડિયા પર બૉલ્ડ ફોટોશૂટ શેર કર્યુ છે તસવીરોમાં એક્ટ્રેસ ઇશિતા બૉલ્ડ એન્ડ ફિટ દેખાઇ રહી છે ઇશિતાએ ઘરની અંદર જ ક્રિસમસ પાર્ટી મનાવતી તસવીરો શેર કરી છે ઇશિતાએ આ દરમિયાન રેડ ફ્રૉક સ્ટાઇલ ડ્રેસ પોતાની કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે લૂકને પુરો કરવા ઇશિતાએ મદહોશ અદાઓ સાથે કર્વી હેર કેરી કર્યા છે ફેસ પર સ્માઇલ સાથે ઇશિતાએ કેમેરા સામે શાનદાર ક્લિક કરાવી છે અભિનેત્રી ખુલ્લા વાળની સ્ટાઈલ અને સામાન્ય મેકઅપમાં તેના અદભૂત લાગી રહી છે હાલમાં ઈશિતા દત્તાની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે ઈશિતા અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે તમામ તસવીરો ઇશિતા દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે