સ્ટાર એક્ટ્રેસ નિકિતા દત્તાએ હાલમાં જ શાનદાર ફોટોશૂટની તસવીરો શેર કરી છે એક્ટ્રેસે આ વખતે વિન્ટર ડ્રેસમાં સિઝલિંગ લૂક સાથે હૉટ અવતાર ફ્લૉન્ટ કર્યો છે નિકિતા તેની શાનદાર તસવીરો શેર કરી ફેન્સ વચ્ચે સતત ચર્ચામાં રહે છે નવા ફોટોશૂટમાં એક્ટ્રેસ જીન્સ અને ટોપમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપી રહી છે નિકિતાના હોટ ફોટોઝ સામે આવ્યા અને થોડી જ મિનિટોમાં વાયરલ થવા લાગ્યા છે 'કબીર સિંહ' ફેમ નિકિતા દત્તા તેના બોલ્ડ લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવા ફોટા પોસ્ટ કર્યા છે બોલિવૂડ સ્ટાર નિકિતા દત્તાએ પોતાની બોલ્ડનેસથી ઈન્ટરનેટ જગતમાં હલચલ મચાવી દીધી છે તમામ તસવીરો નિકિતા દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે