શનાયા કપૂરે ફરી એકવાર હૉટ એન્ડ બૉલ્ડ ફોટોશૂટ વાયરલ કર્યુ છે આ વખતે ચણીયા ચોળીમાં હોટ પોઝ આપી આગ લગાવી દીધી છે સ્ટારકિડ શનાયાએ ચણીયા-ચોળીમાં પોતાનો ક્યૂટ લૂક ફ્લૉન્ટ કર્યો છે શનાયાએ કેમેરાની સામે ટ્રેડિશનલ ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે શનાયાની ફેન ફોલોઈંગ પણ કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી નથી શનાયા કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે શનાયાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે શનાયા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે તમામ તસવીરો શનાયા કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે