ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ ચેતના પાન્ડેએ બતાવ્યો પોતાનો ગૉર્ઝિયસ લૂક



એક્ટ્રેસની ઓલ બ્લેકમાં નખરાંળી અદાઓ ઇન્ટરનેટ પર થઇ વાયરલ



બ્લેક બ્લેક ડ્રેસમાં હૂસ્નની મલિકા બની અભિનેત્રી ચેનતા પાન્ડે



એક્ટ્રેસે બ્લેક આઉટફિટમાં પર્સ અને શૉર્ટ હેર સાથે લૂકને પુરો કર્યો છે



34 વર્ષીય એક્ટ્રેસ ચેતના પાન્ડે હજુ પણ સિંગલ લાઇફ એન્જૉય કરી રહી છે



ચેતના પાન્ડે અત્યારે તુર્કીમાં રજાઓ માણી રહી છે, ત્યાની આ તસવીરો છે



બ્લેક કલરના શૉર્ટ ડ્રેસમાં એક્ટ્રેસ કિલર પૉઝ આપતી જોવા મળી રહી છે



ખતરોં કે ખિલાડી 12માં ધૂમ મચાવનાર ચેતના પાન્ડે હવે ઇન્ટરનેટ પર ધમાલ મચાવે છે



ચેતના પાન્ડે છેલ્લે બૉલીવુડ ફિલ્મ દિલવાલેમાં 2015માં જોવા મળી હતી



ચેતના પાન્ડે સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેનારી અભિનેત્રી છે