બૉલીવુડની સ્ટાઇલિશ એક્ટ્રેસ રવિનાની દીકરી રાશા થડાની ફરી ચર્ચામાં આવી છે રાશા થડાની આ વખતે પોતાના ટ્રેડિશનલ લૂક વાળા ફોટોશૂટથી ચર્ચામાં છે એથનિક લૂકમાં પરી લાગી રવિનાની દીકરી રાશા થડાની રાશાએ લાઇટ સિલ્વર અને લાઇટ ગૉલ્ડન ચણીયા ચોળીમાં આપ્યા છે પૉઝ આ દરમિયાન રાશા એકદમ ક્યૂટ પરી જેવી લાગી રહી છે 18 વર્ષીય રાશા થડાનીએ લૂકને પુરો કરવા ઓપન હેર સાથે હાઇ હીલ્સ કેરી કરી છે રાશા થડાની આજના સ્ટાર કિડ્સ કરતાં ખુબજ ગ્લેમરસ દેખાઇ રહી છે રાશા થડાની પ્રૉડ્યૂસર અનિલ થડાણી અને એક્ટ્રેસ રવિના ટંડનની દીકરી છે રાશા ફિલ્મો નહીં પરંતુ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીની શોખીન છે રાશાને જંગલોની વચ્ચે થિલ થઇને ફોટોગ્રાફી કરવામાં બહુ જ ગમે છે