સની લિયૉનીએ ફરી એકવાર બતાવી પોતાની ભારતીય અદાઓ



બ્લૂ પ્રિન્ટેડ ડ્રેસમાં ઇન્ડિયન ગર્લ બની સની લિયૉની



ઇન્સ્ટા પર ભારતીય સંસ્કૃતિ વાળા કપડાં ચણીયા ચોળી પહેરીને શેર કરી તસવીરો



લૂકને પુરો કરવા એક્ટ્રેસ સ્લીવલેસ ટૉપ અને ઓપન હેર કેરી કર્યા છે



42 વર્ષીય એક્ટ્રેસ કેનેડિયન એડલ્ટ સ્ટાર છે, અત્યારે બૉલીવુડમાં એક્ટિવ છે



સની લિયૉનીએ 2011માં ડેનિયલ વેબર સાથે લગ્ન કર્યા હતા, તેને ત્રણ બાળકો છે



સનીએ હંમેશા તેના ડાન્સ સ્ટાઈલ અને બોલ્ડ લૂક્સથી ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે



અભિનેત્રી હોવા ઉપરાંત સની લિયૉની એક સફળ બિઝનેસવુમન પણ છે



અભિનેત્રી પાસે Star Struck કૉસ્મેટિક બ્રાન્ડ છે. આ સિવાય કપડાંની બ્રાન્ડ પણ છે



અભિનેત્રીએ બ્રિટનની IPL સોકર ટીમમાં હિસ્સો પણ ખરીદ્યો હતો