ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેએ સાડી લૂકથી ફરી જીત્યા ફેન્સના દિલ



અંકિતા લોખંડેએ શેર કરી સાડી લૂક વાળી ખાસ તસવીરો



અંકિતા લોખંડેએ આ વખતે પિન્ક સાડીમાં એકથી એક સ્ટાઇલિશ અદાઓ શેર કરી



એક્ટ્રેસે પોતાના ઘરમાં કેમેરાની સામે આપ્યા ગૉર્ઝિયસ લૂક વાળા પૉઝ



લૂકને પુરો કરવા એક્ટ્રેસે ઓપન હેર અને સ્લીવલેસ બ્લાઉઝ પહેરેલુ છે



આની સાથે ગળામાં હેવી બ્રાન્ડેડ નેકલેસ અને બ્રાઉન કલર હેર કર્યા છે



38 વર્ષીય અંકિતા લોખંડેએ 2021માં વિક્કી જૈન સાથે લગ્ન કરી લીધા હતા



અંકિતા લોખંડેએ અવારનવાર સાડી લૂકમાં ફોટોશૂટ કરાવતી રહે છે



આ પહેલા અંકિતા લોખંડે દિવગંત એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે રિલેશનમાં હતી



અંકિતા લોખંડે સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે