બોલિવૂડ એક્ટ્રેસ દીપશિખા નાગપાલે પોતાના કરિયરમાં ઘણું નામ કમાવ્યું હતું પરંતુ તેને પોતાના અંગત જીવનમાં પણ એટલી જ પીડા સહન કરી છે 1993માં ટીવીની દુનિયામાં ડેબ્યૂ કર્યા બાદ અભિનેત્રી દીપશિખાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે શાહરૂખ ખાનની 'બાદશાહ', 'કરણ અર્જુન' અને 'કોયલા' જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે ફિલ્મો પછી દીપશિખાએ ફરીથી અનેક ટીવી શોમાં કામ કર્યું છે અભિનેત્રીએ 20 વર્ષની નાની ઉંમરે અભિનેતા જીત ઉપેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા આ લગ્ન માત્ર 10 વર્ષ જ ચાલ્યા હતા. આ લગ્નથી અભિનેત્રીને બે બાળકો પણ હતા. દીપ સાથે ડિવોર્સ બાદ તેણે વર્ષ 2012 માં અભિનેતા કેશવ અરોરા સાથે લગ્ન કર્યા પરંતુ ચાર વર્ષ બાદ બંન્ને અલગ થઇ ગયા હતા All Photo Credit: Instagram