ટીવી સિરિયલ ‘અનુપમા’માં Sukirti Kandpalએ એન્ટ્રી કરી છે. સુકીર્તિ શોમાં અનુપમાની નવી સૌતન હશે જે અનુજને ફસાવવાનો પ્રયાસ કરશે સુકીર્તિ રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે. પાંચ વર્ષના લીપ પછી અનુપમામાં ઘણા કલાકારોની નવી એન્ટ્રી થઇ રહી છે. રૂપાલી ગાંગુલી આ શોમાં 'અનુપમા'નું પાત્ર ભજવી રહી છે આ શોમાં અનુજ અને અનુપમાની જોડી હિટ છે પરંતુ તેમની વચ્ચે ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થવા જઈ રહી છે. Sukirti Kandpal ટૂંક સમયમાં અનુપમામાં જોવા મળશે જે અનુજનો નવો પ્રેમ હશે સુકીર્તિ વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે. All Photo Credit: Instagram