સ્ટાર અભિનેત્રી દિવ્યા ખોસલાએ ઘરમાં જ ખાસ પ્રકારનું ફોટોશૂટ કરાવ્યુ છે દિવ્યા ખોસલાએ બાર્બી લૂક સ્ટાઇલમાં શાનદાર પૉઝ આપીને બધાને ચોંકાવ્યા છે દિવ્યા ખોસલાના શાઇનિંગ ગૉલ્ડન ગ્લેમરસ લૂક પર અત્યારે ફેન્સ ફિદા થઇ ગયા છે લૂકને પુરો કરવા દિવ્યાએ પૉનીટેલ સાથે ક્લીવેજ બતાવતી તસવીરો કેપ્ચર કરાવી છે બૉલીવુડની સ્ટાર એક્ટ્રેસ દિવ્યા ખોસલા અને હવે ફિલ્મ નિર્માતા બની ચૂકી છે દિવ્યા કુમાર ખોસલાએ 18 વર્ષ પહેલા નિર્માતા ભૂષણ કુમાર સાથે લગ્ન કર્યા હતા ભૂષણ કુમાર અને દિવ્યા ખોસલાની પહેલી મુલાકાત ફિલ્મના સેટ પર થઈ હતી દિવ્યા વર્ષ 2004માં આવેલી ફિલ્મ 'અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં'માં જોવા મળી હતી અભિનેત્રીએ માત્ર 21 વર્ષની ઉંમરે 2005માં ભૂષણ કુમાર સાથે લગ્ન કરી લીધા હતા તમામ તસવીરો દિવ્યા ખોસલાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે