ટીવીની દુનિયાની હૉટ એક્ટ્રેસ ગણાતી પ્રાચી દેસાઇ અત્યારે હૉટ ગર્લ બની ગઇ છે



પ્રાચીએ યલો ડ્રેસમાં સિમ્પલ લૂક સાથે અનોખુ ફોટોશૂટ કરાવ્યુ છે



પ્રાચી દેસાઇ ટેલિવિઝન દુનિયામાં ઘણો સમય વીતાવી ચુકી છે



પ્રાચીએ પોતાની સિમ્પલ ડ્રેસ સાથે સિમ્પલ લૂકને પુરો કર્યો હતો



પ્રાચીએ 2008માં ફિલ્મ 'રોક ઓન' દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું



જે બાદ પ્રાચી 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ' અને 'બોલબચન'માં જોવા મળી હતી



2016માં આવેલી બોલીવુડ ફિલ્મ અઝહરમાં તે અંતિમવાર જોવા મળી હતી



પ્રાચી 2008માં આવેલી ફિલ્મ રોક ઓનથી મોટા પડદા પર કરિયરની શરૂઆત કરી હતી



એક્ટ્રેસ પ્રાચી દેસાઇ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો પ્રાચી દેસાઇના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે