બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

દિશા પટણી દરરોજ તેની હોટ અને બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે.

તાજેતરમાં અભિનેત્રીએ સિલ્વર સાડી અને ડીપ નેક બ્લાઉઝમાં છે.

આ તસવીરોમાં દિશા તેના ટ્રેડિશનલ લૂકથી ચાહકોના દિલ પર છવાઈ ગઈ હતી.

દિશાએ સિલ્વર કલરની સાડી સાથે ન્યૂડ મેકઅપ કર્યો છે.

તેમજ ડીપ નેક બ્લાઉઝ તેના લુકને બોલ્ડ ટચ આપે છે.

બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરમાં દિશા સ્લિમ કમરને જોરદાર રીતે ફ્લોન્ટ કરે છે.

દિશાની ગણતરી બોલિવૂડની સૌથી ગ્લેમરસ અભિનેત્રીઓમાં થાય છે.

દિશા અત્યંત ફિટ અને સ્ટાઇલિશ પણ છે.