બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીના લેટેસ્ટ ફોટોશૂટે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે. બ્લેક બ્લાઉઝ અને ધોતી સ્કર્ટમાં દિશા પટણીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. દિશા પટણીની બ્લેક ડ્રેસમાં કેમેરા સામે પોઝ આપ્યા હતો, જેની તસવીરો હવે સામે આવી છે. ફોટોમાં દિશા ખૂબ જ સુંદર અને ગોર્જિયસ લાગી રહી છે. એક્ટ્રેસના ફેન્સ સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ લુકના વખાણ કરી રહ્યા છે. દિશા ઘણી ફિલ્મોમાં આઈટમ નંબર કરતી જોવા મળી છે. સોશિયલ મીડિયા પર દિશાના લાખો ફેંસ છે અને ફોલો કરે છે. એક વિલન રિટર્ન્સ'ના ટ્રેલરમાં દિશા પટણી જબરદસ્ત લુકમાં એક્ટિંગ કરતી જોવા મળે છે. ફિલ્મના ટ્રેલરે રિલીઝ થતાની સાથે જ હંગામો મચાવી દીધો છે.