અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે તાજેતરમાં ઈશાએ વ્હાઈટ બોડી કોર્ન ડ્રેસમાં તસવીરો શેર કરી છે જેમાં તેણે એકથી એક ચડિયાતા પોઝ આપ્યા છે ઈશાની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે હાલમાં ઈશા બોયફ્રેન્ડ સાથે અમેરિકામાં વેકેશન મનાવી રહી છે ઈશા દરેક લૂકમાં કહેર વર્તાવે છે ઈશા ગુપ્તાની તસવીરોએ ચાહકોને દિવાના બનાવી દીધા છે. ઈશા ગુપ્તા બ્લેક કલરના ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે કેમેરા સામે કિલ્લર પોઝ આપી રહી છે ઈશા