સાડીમાં સુંદર લાગી રહી છે મૌની ભારતીય પોષાકમાં પણ સુંદર લાગે છે અભિનેત્રી અભિનેત્રીએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે સ્લિવ લેસ ટોપમાં સુંદર લાગી રહી છે અભિનેત્રી ખુલ્લા વાળમાં કહેર વર્તાવી રહી છે મૌની કેમેરા સામે અલગ અલગ પોઝ આપતી જોવા મળી અભિનેત્રી મૌની રોય દરેક લુકમાં સુંદર લાગે છે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી પોતાની કાતિલ અદાથી ફેન્સને ઘાયલ કરી દે છે અભિનેત્રી ટીવી અને બોલિવૂડ બન્નેમાં ફેમસ છે મૌની (All Photos-Instagram)