અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

અભિનેત્રીને ફરવાનો ખુબ જ શોખ છે

તાજેતરમાં તારા એરપોર્ટ પર સ્પોટ થઈ હતી

આ દરમિયાન તે સિમ્પલ લુકમાં જોવા મળી હતી

સિમ્પલ લુકમાં પણ તારા સુંદર લાગી રહી હતી

અભિનેત્રી તેની ફિલ્મો કરતા લુક્સને કારણે વધુ ચર્ચામાં રહે છે

પોતાની સ્માઈલથી ફેન્સને દિવાના બનાવી દે છે અભિનેત્રી

અભિનેત્રીની તસવીરો આગની જેમ વાયરલ થાય છે

અભિનેત્રી તેના સ્ટનિંગ લુકથી ફેન્સનું દિલ જીતી લે છે

(All Photos-Instagram)