ચણીયા-ચોળીમાં સજી-ધજીને તૈયાર થઇ દિવ્યા ખોસલા



દિવ્યા ખોસલા ટ્રેડિશનલ લૂકમાં પોતાની અપકમિંગ ફિલ્મના પ્રમૉશનમાં પહોંચી



દિવ્યા ખોસલા યારીયાં 2 ફિલ્મની પ્રમૉશનલ ઇવેન્ટમાં ખાસ અંદાજમાં દેખાઇ



35 વર્ષીય એક્ટ્રેસ દિવ્યા ખોસલાએ કેમેરા સામે નખરાંળી અદાઓ બતાવી



દિવ્યાએ રેડ અને યલો મિક્સ કલરની ચણીયા ચોળી પહેરી હતી



લૂકને પુરો કરવા દિવ્યા ખોસલાએ ઓપન હેર અને કેડમાં પર્સ કેરી કર્યુ છે



2005માં દિવ્યાએ ભૂષણ કુમાર સાથે લગ્ન કરી લીધા હતા, એક બાળક પણ છે



અત્યારે એક્ટ્રેસની સાથે સાથે દિવ્યા ખોસલા ટી-સીરીઝની માલકીન પણ છે



એક્ટ્રેસ જ્યાં જાય છે, ત્યાં પૈપરાજી તેની ઝલક કેમેરામાં કેદ કરી લે છે



દિવ્યા ખોસલાએ 'અબ તુમ્હારે વતન સાથિયો'થી બૉલીવુડમાં પગ મુક્યો હતો