ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરનો ફરી જલવો જોવા મળ્યો મૃણાલ ઠાકુરે બ્લેક સૂટ ડ્રેસમાં પાર્ટીમાં બિખેર્યો જલવો મૃણાલ ઠાકુરે બ્લેક ડ્રેસમાં કેમેરા સામે આપ્યા સેક્સી પૉઝ ઓપન હેર અને સ્ટાઇલિશ અદાઓથી મૃણાલે ફેન્સના દિલ જીતી લીધા 31 વર્ષીય એક્ટ્રેસ રિલેશનશીપને લઇને હંમેશા ચર્ચામાં રહે છે એક્ટ્રેસ મૃણાલ આ ડ્રેસમાં ખુબ જ સિઝલિંગ લાગી રહી હતી એક્ટ્રેસની આ તસવીરો પર લોકો જુદીજુદી કૉમેન્ટ્સ કરી રહ્યાં છે મૃણાલે તેની કારકિર્દીની શરૂઆત ટીવી ઇન્ડસ્ટ્રીથી કરી હતી મૃણાલે કોલેજના દિવસોમાં તેને 'મુઝસે કુછ કહેતે હૈ.. યે ખામોશિયાં'માં કામ કર્યુ હતુ અભિનેત્રી આંતરરાષ્ટ્રીય ફિલ્મ 'લવ સોનિયા'માં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી