બૉલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર ફેશન મામલે હંમેશા અવ્વલ રહે છે સોનમ કપૂરે ફેશન શૉમાં પહેર્યો દોઢ લાખનો ફેન્સી ડ્રેસ એક ફેશન ઇવેન્ટમાં સોનમે ફ્લૉરલ પ્રિન્ટેડ ડિઝાઇન ડ્રેસમાં પૉઝ આપ્યા આ દરમિયાન ફ્રૉક લૂકમાં સ્માઇલ સાથે પાતળી કમર ફ્લૉન્ટ કરતી દેખાઇ 38 વર્ષીય એક્ટ્રેસ સોનમ કપૂરે વર્ષ 2018માં આનંદ આહૂજા સાથે લગ્ન કર્યા હતા સોનમ કપૂર બૉલીવુડના સુપરસ્ટાર અનિલ કપૂરની દીકરી છે સોનમે સલમાન સાથે પ્રેમ રતન ધન પાયોમાં સ્ક્રીન શેર કરી હતી બોલીવૂડ અભિનેત્રી સોનમ કપૂર દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે સોનમ કપૂર છેલ્લે બ્લાઇન્ડ ફિલ્મમાં એક્ટિંગ કરતી દેખાઇ હતી સોનમ કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે