હૉટ એન્ડ યંગ એક્ટ્રેસ અવનીત કૌર અત્યારે વેકેશનના મૂડમાં છે ઇટાલીમાં વ્હાઇટ ચેક્સ ડ્રેસમાં અવનીતે કરાવ્યુ ફોટોશૂટ અવનીત કૌરે વિન્ટેજ ડૉરની સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા વ્હાઇટ સ્લીવલેસ ગાઉન સ્ટાઇલ ડ્રેસમાં અવનીત કૌરે ફેન્સના દિલ ઘાયલ કર્યા લૂકને પુરો કરવા અવનીત કૌરે બન સાથે થાઇ ફ્લૉન્ટ કરી 21 વર્ષીય એક્ટ્રેસ ટીવીની સાથે સાથે બૉલીવુડમાં પણ ડેબ્યૂ કરી ચૂકી છે અભિનયની સાથે સાથે અવનીત તેની બોલ્ડ ઈમેજ માટે પણ ચર્ચામાં છે અભિનેત્રીએ કેમેરાની સામે તેના લુકને ફ્લોન્ટ કરતી વખતે એક કિલર પોઝ આપ્યો છે આ લૂકમાં અભિનેત્રી અવનીત કૌર ખૂબ જ આકર્ષક લાગી રહી છે અવનીત કૌર સોશ્યલ મીડિયા લવર છે, અને ખુબ જ એક્ટિવ રહે છે