એલી અવરામ અત્યારે વેકેશન પર એન્જૉય કરી રહી છે



એલી અત્યારે વિદેશમાં બીચ પર વેકેશન એન્જૉય કરી રહી છે



એલીએ બીચ પરથી બિકીની તસવીરો શેર કરીને ફેન્સના દિલ ધડકાવી દીધા છે



એલી અવરામે પ્રિન્ટેડ બિકીનીમાં મદહોશ અદાઓ શેર કરી છે



બીચના કિનારે પ્રિન્ટેડ બિકીનીમાં એક્ટ્રેસ આરામ ફરમાવી રહી છે



એલી છેલ્લે ગણપત પાર્ટ 1માં દેખાઇ હતી, હવે પાર્ટ 2માં બિઝી છે



32 વર્ષીય એલી અવરામ મૂળ સ્વીડિશ-ગ્રીક અભિનેત્રી છે



એલી 2013માં ટીવી રિયાલિટી શો 'બિગ બોસ 7' બાદ ચર્ચામાં આવી



એલી અવરામના અફેરની ચર્ચા ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે પણ ચાલી હતી



એલી બૉલીવૂડમાં કરિયર બનાવવા ટૂરિસ્ટ વિઝા પર મુંબઈ આવી હતી