ટીવીનો સૌથી લોકપ્રિય શો 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' 20 વર્ષનો લીપ આવવાનો છે.

હવે આવા શોમાં ભાવિકા શર્મા સવીનું પાત્ર ભજવતી જોવા મળશે.

ભાવિકા શર્મા ટીવી શો 'મૅડમ સર'માં જોવા મળી હતી.

હવે તે 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' શોમાં લીડ રોલ કરતી જોવા મળશે.

આ સિરિયલમાં ભાવિકા સવી જોશીની ભૂમિકા ભજવશે

સવી સઇ જોશી અને વિરાટની દીકરી છે

ભાવિકા શર્માએ 2015માં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

ભાવિકા શર્મા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

સઈ જોશીનો રોલ કરનાર આયશા સિંહે આ શોથી ઘણી લોકપ્રિયતા મેળવી છે.

All Photo Credit: Instagram