ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી તેની બોલ્ડનેસ માટે જાણીતી છે

શ્વેતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના કેટલાક ફોટો શેર કર્યા હતા.

તસવીરોમાં અભિનેત્રી નેવી બ્લુ સ્લીવલેસ ડીપનેક બોડીકોન ડ્રેસમાં જોવા મળે છે.

આ આઉટફિટ સાથે શ્વેતાએ નેકપીસ પહેર્યો છે.

અભિનેત્રી આ વખતે પણ ઘણી હોટ લાગી રહી છે.

એક્ટ્રેસ તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહ્યા છે

તે 42 વર્ષની છે અને 2 બાળકોની માતા છે.

શ્વેતા રોહિત શેટ્ટીની વેબ સીરિઝમાં જોવા મળશે

આ દિવસોમાં અભિનેત્રી ટીવી શો 'મેં હી અપરાજિતા'માં જોવા મળે છે.

All Photo Credit: Instagram