ટીવી એક્ટ્રેસ રૂપલ ત્યાગીએ પોતાના કરિયરમાં ખૂબ સફળતા મળી છે

પરંતુ અંગત જીવનમાં પ્રેમમાં છેતરપિંડી થઇ હતી.

આ દિવસોમાં અભિનેત્રી ટીવી પર જોવા મળતી નથી.

રૂપલ ત્યાગી ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે.

અભિનેત્રીએ ‘સપને સુહાને લડકપન કે’ શોથી ઘણી લોકપ્રિયતા મેળવી હતી.

અભિનેત્રી બનતા પહેલા રૂપલ મોટા કલાકારોને ડાન્સ શીખવી ચૂકી છે.

રૂપલ કોરિયોગ્રાફર તરીકે પણ કામ કરતી હતી.

તેણે વિદ્યા બાલન જેવી અભિનેત્રીઓને પણ ડાન્સ શીખવ્યો છે.

અભિનેત્રી રૂપલ અંકિત ગેરાને પ્રેમ કરતી હતી પરંતુ અંકિતે તેને દગો આપ્યો હતો

All Photo Credit: Instagram