ઇશાનુ ફોટોશૂટ બ્લેક ડ્રેસમાં આ એક્ટ્રેસના ફોટોશૂટે સોશિયલ મીડિયા પર લગાવી આગ ઇશાનુ ફોટોશૂટ ઇશાએ શાનદાર અંદાજમાં કટથી પોતાની ટોન્ડ લેગ ફ્લોન્ટ કરી છે ઇશાનુ ફોટોશૂટ ઇશાએ બ્લેક હાઇ સ્લિટ ડ્રેસમાં એકથી એક સુંદર પોઝ આપ્યા. ઇશાનુ ફોટોશૂટ પોતાના આ લૂકને ન્યૂડ મેકઅપ અને બ્લેક હિલ્સની સાથે ટીમ અપ કર્યું છે ઇશાનુ ફોટોશૂટ આ સાથે ઇશા ગુપ્ફતાએ ફક્ત ઇયર પીસ અને રિંગ કેરી કરી હતી ઇશાનુ ફોટોશૂટ ઇશાનો આ અંદાજ સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઇ રહ્યો છે ઇશાનુ ફોટોશૂટ એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ ઇમરાન હાશ્મી સાથે ફિલ્મ ઝન્નત-2થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું ઇશાનુ ફોટોશૂટ ઇશા ગુપ્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લીધી છે