દંગલની હૉટ એન્ડ બ્યૂટીફૂલ ગર્લ ફાતિમા સના શેખે ફરી બતાવ્યો શાનદાર લૂક 'દંગલ' સ્ટાર ફાતિમાની ગીગી ઇવેન્ટમાં ધાંસૂ એન્ટ્રી ફાતિમા તાજેતરમાં જ મુંબઇના બ્રાન્દ્રામાં યોજાયેલી ગીગી ઇવેન્ટમાં પહોંચી હતી આ દરમિયાન તેને ક્રૉપ ટૉપ સ્કર્ટમાં હૂસ્નનો જલવો બતાવ્યો હતો લૂકને પુરો કરવા ઓપન હેર, પર્સ અને હાઇ હીલ બૂટ કેરી કર્યા હ તા 31 વર્ષીય ફાતિમા સના શેખ હજુ પણ સિંગલ લાઇફ એન્જૉય કરી રહી છે દંગલ ફિલ્મ બાદ ફાતિમા અને આમિર ખાનના અફેરની ચર્ચાએ જોર પકડ્યુ હતુ ફાતિમા સના શેખ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે ફાતિમા પોતાની અપકમિંગ ફિલ્મ સેમ બહાદુર અને મેટ્રૉ ઇન દિનોમાં વ્યસ્ત છે ફાતિમા પોતાના ફોટોશૂટથી અવારનવાર ફેન્સની વચ્ચે ચર્ચાનું કારણ બને છે