બૉલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર અત્યારે ખુબ ચર્ચામાં છે બૉલીવુડના સુપરસ્ટાર અનિલ કપૂરની દીકરી સોનમ કપૂર ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે તાજા ફોટોશૂટમાં સોનમ કપૂર જર્સી એન્ડ સ્કર્ટમાં દેખાઇ રહી છે એક્ટ્રેસ વિદેશમાં છે, અને ત્યાં લાઇટ બ્લૂ જર્સી અને બ્લેક સ્કર્ટમાં શાનદાર પૉઝ આપ્યા છે લૂકને પુરો કરવા સોનમ કપૂરે ઓપન હેર, હાથમાં પર્સ અને હાઇ હીલ્સ કેરી કરી છે 38 વર્ષીય એક્ટ્રેસે વર્ષ 2018માં આનંદ આહૂજા સાથે લગ્ન કરી લીધા હતા સોનમે પ્રેમ રતન ધન પાયો, રાંજણા, વીરે દી વેડિંગ જેવી ફિલ્મો કરી છે સોનમ કપૂરનો આ ટ્રેન્ડી લૂક તેને ખુદ સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે સોનમ કપૂર બહુ જલદી ફિલ્મોમાં કમબેક કરવાનું પ્લાનિંગ કરી રહી છે સોનમ કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેતી એક્ટ્રેસ છે