ટીવી અને ફિલ્મોની હૉટ ડાન્સર નોરાનો ફરી હૉટ અંદાજ વાયરલ ડાર્ક ગ્રીન લૂકમાં ડાન્સર નૉરા ફતેહી માર્કેટમાં થઇ સ્પૉટ એક ઇવેન્ટ દરમિયાન માર્કેટમાં ફોટોગ્રાફર સામે સ્પૉટ થઇ હતી એક્ટ્રેસ 31 વર્ષીય નોરા આ દરમિયાન ઓલ ડાર્ક ગ્રીન ડ્રેસમાં જોવા મળી લૂકને પુરો કરવા નોરાએ હાથમાં પર્સ, ગૉગલ્સ અને ઓપન હેરને કેરી કર્યા હતા નોરા ફતેહી પોતાની રિલેશનશીપને લઇને પણ ખુબ ચર્ચામાં રહે છે ખુદ કેનેડિયન હોવા છતાં નોરાએ બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ બનાવી છે નોરાનો કાતિલ અંદાજ જોઈ ચાહકો તેના દિવાના બને છે એક્ટ્રેસ સારી રીતે જાણે છે કે તેના ફેન્સનું દિલ કેવી રીતે જીતવું નોરાના ડાન્સ વીડિયો સોશ્યલ મીડિયામાં જોરદાર વાયરલ થાય છે