યંગ એક્ટ્રેસ નેહા મલિકનો ફરી એકવાર હૉટ એન્ડ ગૉર્ઝિયસ લૂક વાયરલ ભોજપુરી હસીના નેહા મલિકનો લાલ સૂટમાં દિલકશ અંદાજ રેડ સૂટ પહેરીને નેહા મલિક માર્કેટમાં શૉપિંગ કરવા નીકળી હતી આ દરમિયાન તેને પૈપરાજીને શાનદાર એકથી એક પૉઝ આપ્યા હતા નેહાએ ફૂલ લેન્થ રેડ ડ્રેસ સાથે પર્સ, ઓપન હેર અને સ્માઇલને કેરી કર્યા છે નેહા મલિક પોતાની ડ્રેસિંગ સેન્સના કારણે હંમેશા ફેન્સની વચ્ચે લાઇમલાઇટમાં રહે છે નેહા મલિક સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે નેહા મલિકે ફરી એકવાર દુબઈમાં પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવી છે નેહા મલિક આ દિવસોમાં દુબઈમાં વેકેશન માણી રહી છે બૉલ્ડ લૂક જોઈને લોકો કૉમેન્ટમાં નેહાને પોતાની ડ્રીમ ગર્લ કહી રહ્યા છે