બૉલીવુડની સુંદર હીરોઇન અને બૉલ્ડનેસમાં માહિર રિયા ચક્રવર્તીનું નવું ફોટોશૂટ વાયરલ



રિયા ચક્રવર્તીનો સૌથી સુંદર સાડી લૂક ઇન્ટરનેટ પર વાયરલ



રિયાએ આ વખતે ક્રીમ કલરની સાડીમાં સેક્સી અદાઓથી ફેન્સના દિલ ધડકાવ્યા છે



ઓપન હેર, બ્રૉડનેક બ્લાઉઝ અને પાતળી કર પર ફેન્સ ફિદા થયા છે



31 વર્ષીય રિચા ચક્રવર્તી બૉલ્ડનેસ અને ફિટનેસના મામલે યંગ એક્ટ્રેસને ટક્કર આપે છે



રિચા ચક્રવર્તી દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ જોરદાર વિવાદોમાં સપડાઇ હતી



આ પછી એનસીબીના હાથે ડ્રગ્સ કેસમાં ઝડપાઇ અને એક મહિનાની જેલ પણ ભોગવી ચૂકી છે



આ તસવીરોમાં તેનો હોટ લુક જોઈને ફેન્સના હોશ ઉડી ગયા છે



રિયા ચક્રવર્તી છેલ્લે ચહેરે ફિલ્મમાં જોવા મળી હતી, હવે નેક્સ્ટ ફિલ્મમાં બિઝી છે



તમામ તસવીરો રિયા ચક્રવર્તીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે